ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
छडी છોતરું
छननी એકવડિયું
छरहरा તપાસ
छानबीन ચાળણી
छिलका લાકડી
ઓળખાણ પડી?
૧૯૭૦ના દાયકાની મસ્ત – મજેદાર ફિલ્મની ઓળખાણ પડી? આ ચિત્રપટમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની પર એક ગીતનું ફિલ્માંકન થયું હતું.
અ) બાતોં બાતોં મેં બ) રજનીગંધા ક) છોટી સી બાત ડ) સફેદ જૂઠ
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ ૯૨ વર્ષ જૂનો છે. કઈ મહિલાએ ગુજરાતી ચિત્રપટની દિગ્દર્શક તરીકે સર્વપ્રથમ હોવાની સિદ્ધિ મેળવી એ જણાવો.
અ) મોના ભાવસાર બ) નીલમ રાજગોર
ક) શીતલ શાહ ડ) સરસ્વતી દેવી
જાણવા જેવું
૨૧ વર્ષની ઉંમરે દેવ આનંદની ફિલ્મ ‘દેસ પરદેસ’માં હિરોઈન તરીકે ચમકનાર ટીના મુનીમને ફિલ્મોમાં કામ કરવાની કોઈ જ ઈચ્છા નહોતી. ટીનાની ઈચ્છા ફેશન ડિઝાઈનિંગ માટે પેરિસ જઈ કોર્સ કરી એ ક્ષેત્રમાં આગળ વધવાની તમન્ના હતી. મોટી બહેન ભાવનાની જેમ ટીનાને પણ મોડલિંગમાં જ આગળ વધવું હતું.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અલાયદા ગઝલ ગાયક તરીકે ખ્યાતિ મેળવનારા તલત મેહમૂદે કઈ ફિલ્મમાં ગાયક ઉપરાંત હીરોનો રોલ પણ કર્યો હતો એ કહી શકશો?
અ) દાગ બ) સુજાતા ક) વારિસ ડ) બારાદરી
નોંધી રાખો
જિંદગી કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઊડી જાય કોને ખબર? જીવી લો થોડી પળ પ્રેમથી, આ શ્ર્વાસ ક્યારે દગો દઈ જાય કોને ખબર?
માઈન્ડ ગેમ
અમિતાભ બચ્ચને કારકિર્દીના પ્રારંભમાં પહેલી વાર કઈ ફિલ્મમાં નેગેટિવ રોલ (હત્યારાની ભૂમિકા)કર્યો હતો એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) સંજોગ બ) પરવાના
ક) એક નઝર ડ) રાસ્તે કા પત્થર
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
गंजा ટાલ
गठरी ગાંસડી
गडरिया ભરવાડ
गन्ना શેરડી
गबन કરવું
ગુજરાત મોરી મોરી રે
રેવા
ઓળખાણ પડી?
દામિની
માઈન્ડ ગેમ
ભગવાન દાદા
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વિરાસત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુરેખા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) સુભાષ મોમાયા (૫) ડો. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદ્દેશી (૮) પ્રતિમા પમાણી (૯) ક્લ્પના આશર (૧૦) તાહેર ઔરંગાબાદવાલા (૧૧) શીરીન ઔરંગાબાદવાલા (૧૨) અબ્દુલ્લા એફ. મુનીમ
(૧૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) લજીતા ખોના (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેશ દોશી (૨૪) દિલીપ પરીખ (૨૫) પુષ્પા પટેલ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) મનીષા શેઠ(૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) હર્ષા મહેતા (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) અશોક સંઘવી (૩૫)ભાવના કર્વે (૩૬) નીતા દેસાઈ (૩૭) જગદીશ ઠક્કર (૩૮) કિશોર બી. સંઘરાજકા (૩૯) અંજુ ટોલીયા (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) અરવિંદ કામદાર (૪૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૭) અશોક સંઘવી (૫૦) નિતીન બજરીયા