મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
आस्तीन બેબાકળું
जमानत ગુફા
कुकुरमुत्ता બાંય
हक्काबक्का બિલાડીના ટોપ
बोड બાંયધરી

ઓળખાણ પડી?
પ્રભાવી અભિનયથી નૂતને ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મનું કુમુદસુંદરીનું પાત્ર યાદગાર બનાવી દીધું હતું. ગુજરાતી નવલકથા પર આધારિત આ ફિલ્મ ક્યા ગુજરાતી દિગ્દર્શકે બનાવી હતી?
અ) નાનુભાઈ વકીલ બ) ગોવિંદ સરૈયા ક) નાનાભાઈ ભટ્ટ ડ) ચંદ્રકાન્ત સાંગાણી

ગુજરાત મોરી મોરી રે
‘લાંબો છેડો છાયલનો, ને ——- ભારોભાર, લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર.’ આ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મના ગીતની પંક્તિમાંથી ગાયબ થયેલો
શબ્દ જણાવો.
અ) લટકો બ) વટ છે ક) ચૂંદડી ડ) ગજરો

જાણવા જેવું
વિદેશમાં નોબેલ પ્રાઈઝ વિજેતાઓ પર કેટલીક ફિલ્મો બની છે જેમાં વિવિધ વિષયમાં સન્માનિત થનારા મહાનુભાવોને આવરી લેવામાં આવ્યા છે. ભારતના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરના જીવન અને કવન પર આધારિત ‘રવીન્દ્રનાથ ટાગોર’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ ૧૯૬૧માં બની હતી. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સત્યજિત રાયએ કર્યું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
દિલીપ કુમાર – રાજ કુમાર તેમજ શત્રુઘ્ન સિંહા અને વિવેક ઓબેરોય
સહિતના અભિનેતાની ફિલ્મ ડિરેક્ટ કરનારા સુભાષ ઘઈ અભિનીત ફિલ્મનું
નામ જણાવો.
અ) શરાફત બ) ખિલૌના ક) ગોપી ડ) ઉમંગ

નોંધી રાખો
શાંતિ સ્થાપવામાં સૌથી વધુ
સફળતા ઝઘડતા લોકોને મળતી હોય છે, કારણ કે એમની વચ્ચેના વાદ વિવાદ
પૂરા થતાની સાથે તરત જ શાંતિ સ્થપાઈ જાય છે.

માઈન્ડ ગેમ
૨૦૦૯માં રિલીઝ થયેલી ક્લિન્ટ ઈસ્ટવૂડ દિગ્દર્શિત INVICTUS ફિલ્મ કયા નોબેલ પ્રાઈઝ વિજેતાના જીવન પર આધારિત હતી એ જરા માથું ખંજવાળી જણાવો.
અ) જે જે થોમસન બ) આલબર્ટ આઈન્સ્ટાઈન ક) બર્ટ્રાન્ડ રસેલ ડ) નેલસન મંડેલા

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
शरारत અડપલું
चपेट અડફેટ
नोक અણી
निराला અનેરું
बदहजमी અપચો

ગુજરાત મોરી મોરી રે
કડલાની જોડ

ઓળખાણ પડી?
રાજેન્દ્રનાથ

માઈન્ડ ગેમ
આહ

ચતુર આપો જવાબ
મોમ કી ગુડિયા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ખુશરૂ કાપડિયા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મીનળ કાપડિયા (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીષી બંગાળી (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) કલ્પના આશર (૨૦) નંદકિશોર સંજાણવાલા (૨૧) અબદુલ્લા એફ મુનીમ (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) રમેશ દલાલ (૨૪) હર્ષા મહેતા (૨૫) પ્રવીણ વોરા (૨૬) હિના દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) જ્યોત્સના ગાંધી (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) મહેન્દ્ર લોઢાવિયા (૩૨) અરવિંદ કામદાર (૩૩) સુનીતા પટવા (૩૪) રજનીકાંત પટવા (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) મહેશ દોશી (૩૮) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૯) ભાવના કર્વે (૪૦) સુરેખા દેસાઈ (૪૧) અંજુ ટોલિયા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) દિલીપ પરીખ (૪૪) વિજય ગરોડિયા (૪૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૬) જયવંત પદમશી ચિખલ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત