મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
पनाह કમળ
पपीता ચાતક
पपीहा શરણ
पयोज વાદળ
पयोद પપૈયું

ઓળખાણ પડી?
‘ઇટ્ટા કિટ્ટા’, ‘કસુંબો’ અને ‘૨૧મું ટિફિન’ જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે પ્રભાવ પાડી પ્રશંસાના હકદાર બનેલા અભિનેતાની ઓળખાણ પડી?
અ) મલ્હાર ઠાકર બ) ધર્મેન્દ્ર ગોહિલ ક) રોનક કામદાર ડ) ભાવિક ભોજક

ગુજરાત મોરી મોરી રે
સુપરહિટ ગુજરાતી રોમેન્ટિક ગીત ’તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું’ કયા ગાયકે ગાયું છે એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) કિશોર કુમાર બ) મન્ના ડે ક) મુકેશ ડ) મોહમ્મદ રફી

જાણવા જેવું
રાજ કપૂરની ઈચ્છા ‘મેકઅપ ઉતારો’ નામની વાસ્તવવાદી ફિલ્મ બનાવવાની હતી. કથા એક એક્ટરની આસપાસ આકાર લે છે. એક એવો અભિનેતા જે કાયમ યુવાન દેખાવા માગે છે. ચહેરો અને મહોરું, વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેના દ્વંદ્વની આ કથા રૂપેરી પડદા પર અવતરી શકી નહીં.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિન્દી ફિલ્મોમાં કોમેડી કરવામાં મહારથ હાંસલ કરનારા મેહમૂદ અને કિશોર કુમાર કઈ ફિલ્મમાં સાથે કામ નહોતું કર્યું એ જણાવી શકશો?
અ) પડોસન બ) દો ફૂલ ક) સાધુ ઔર શૈતાન ડ) બોમ્બે ટુ ગોવા

નોંધી રાખો
મનુષ્યને મળેલું જીવન અંતે તો બધી શબ્દોની જ રમત છે ભાઈ. મીઠા શબ્દો દવાનું કામ કરે છે અને કડવા શબ્દો ઘા આપી
જાય છે.

માઈન્ડ ગેમ
કઈ ફિલ્મમાં આમિર ખાન અને રાની મુખરજી હીરો હિરોઈન હતા જેનું ‘આતી ક્યા ખંડાલા?’ ગઈ ખાસ્સી લોકપ્રિયતાને વર્યું હતું?
અ) ગુલામ બ) રાજા કી આયેગી બારાત ક) તલાશ ડ) મન

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
बारदान કોથળો
बागबान માળી
बारबार અનેક વાર
बारात વરઘોડો
बादल વાદળ

ગુજરાત મોરી મોરી રે
વીર

ઓળખાણ પડી?
ઉડતા પંજાબ

માઈન્ડ ગેમ
અચાનક

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વક્ત

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મહેશ દોશી (૨૨) અમીશી બંગાળી (૨૩) નિખિલ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અશોક સંઘવી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) મીનળ કાપડિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) દિલીપ પરીખ (૩૮) અરવિંદ કામદાર (૩૯) કલ્પના આશર (૪૦) વિણા સંપટ (૪૧) દેવેન્દ્ર સંપટ (૪૨) ગીતા ઉદ્દેશી (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) સુભાષ મોમાયા (૪૫) નિતીન બજરિયા (૪૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૭) અલકા વાણી (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) મહેશ સંઘવી (૫૦) જગદીશ ઠક્કર (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) રમેશ દલાલ (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) હિના દલાલ (૫૫) હિંમત પી. ખોલીયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button