ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
बारदान વરઘોડો
बागबान વાદળ
बारबार માળી
बारात અનેક વાર
बादल કોથળો
ઓળખાણ પડી?
ભારતના યુવાનોમાં ફેલાયેલા કેફી દ્રવ્યોના દૂષણ પર સર્ચલાઈટ મારતી શાહિદ કપૂરની
ફિલ્મની ઓળખાણ પડી? એમાં બે હિરોઈન હતી.
અ) હૈદર બ) કમીને ક) ઉડતા પંજાબ ડ) શાનદાર
ગુજરાત મોરી મોરી રે
૧૯૭૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મ નિર્માણમાં આવેલી મોટી ભરતી વખતે કયો શબ્દ સૌથી વધુ વાર ગુજરાતી ફિલ્મના નામ સાથે જોડાયો હતો?
અ) રાજા બ) વીર ક) માતા ડ) પ્રીત
જાણવા જેવું
ફિલ્મમાં કમ્પ્યુટર ગ્રાફિક્સના ઉપયોગને કારણે ચિત્રપટની કલાત્મક્તાને નુકસાન પહોંચે છે એવી દલીલ થાય છે. છેલ્લા ત્રણ દાયકામાં એનો ઉપયોગ ભરપૂર થઈ રહ્યો છે એ વાત સાચી, પણ ઘણા દાયકાઓથી એની મદદ લેવાઈ રહી છે. હોલીવૂડ ફિલ્મ ટયિશિંલજ્ઞ (૧૯૫૮)માં કમ્પ્યુટર ગ્રાફિક્સનો સૌપ્રથમ ઉપયોગ
થયો હતો.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બલરાજ સાહનીના અભિનય કરતા એમના પર ફિલ્માવાયેલું ગીત ‘અય મેરી જોહરા જબી’એ વધુ પ્રશંસા મેળવી હતી એ ફિલ્મનું નામ જણાવો.
અ) ધરતી કે લાલ બ) સીમા ક) વક્ત ડ) કાબુલીવાલા
નોંધી રાખો
પીરસાયેલા વૈવિધ્યપૂર્ણ ભોજનમાં ખામી કાઢવા આપણે વ્યસ્ત હોઈએ છીએ. એવા અનેક લોકો હોય છે જે સૂકા રોટલા માટે ભગવાનનો આભાર માનતા હોય છે.
માઈન્ડ ગેમ
એકપણ ગીત નહીં ધરાવતી બહુ જૂજ હિન્દી ફિલ્મો બની છે. આપેલા વિકલ્પમાંથી વિનોદ ખન્નાની ગીત વગરની ફિલ્મ શોધી શકશો?
અ) આન મિલો સજના બ) મન કા મીત
ક) અચાનક ડ) હમ તુમ ઔર વો
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
खंडित ભાંગેલું
खजानची કોષાધ્યક્ષ
खटमल માંકડ
खत પત્ર
खता અપરાધ
ગુજરાત મોરી મોરી રે
માનસી પારેખ
ઓળખાણ પડી?
બધાઈ હો
માઈન્ડ ગેમ
સાંવરિયા
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આખરી ખત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા
(૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૮) ખુશરૂ કાપડિયા (૯) પુષ્પા પટેલ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) મીનળ કાપડિયા (૧૨)
મહેન્દ્ર લોઢાવિયા (૧૩) મહેશ દોશી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) રજનીકાંત પટવા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) સુનીતા પટવા (૧૯) કિશોર બી સંઘરાજકા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) ભાવના કર્વે (૨૨) અશોક સંઘવી (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) પ્રતિમા પમાણી (૨૬) જયવંત પદમશી ચિખલ (૨૭) સુરેખા દેસાઈ (૨૮) હર્ષા મહેતા (૨૯) શિલ્પા શ્રોફ (૩૦) કલ્પના આશર (૩૧) અંજુ ટોલિયા (૩૨) નીતા દેસાઈ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) અલકા વાણી (૩૫) દિલીપ પરીખ (૩૬) પુષ્પા ખોના (૩૭) પ્રવીણ વોરા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) નિખિલ બંગાળી (૪૦) અમીશી બંગાળી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) અરવિંદ કામદાર (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) રમેશ દલાલ (૪૬) ઈનાક્ષી દલાલ (૪૭) હિના દલાલ (૪૮) નિતીન બજરિયા (૪૯) નંદકિશોર સંજાણવાળા (૫૦) મહેશ સંઘવી (૫૧) સુભાષ રાજગોર (૫૨) દિલીપ પરીખ (૫૩) અબ્દુલ્લા એફ. મુનીમ