મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
मुद्रक કારકૂન
डाकिया મદારી
सपेरा છાપનાર
बागबान ટપાલી
मुंशी માળી

ઓળખાણ પડી?
કોમેડિયન મેહમૂદ સાથે કેટલીક ફિલ્મોમાં જોડી જમાવી ક્યારેક હીરો-હિરોઈન કરતા પણ વધુ લોકપ્રિયતા મેળવનારી
અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) અરુણા ઈરાની બ) અંજના મુમતાઝ ક) શુભા ખોટે ડ) વિમી

ગુજરાત મોરી મોરી રે
બે દિગ્ગજ ગુજરાતી કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા કઈ ફિલ્મમાં સાથે અભિનય કરતા જોવા મળ્યા હતા એ શોધી કાઢો.
અ) જેસલ તોરલ બ) મા બાપને ભૂલશો નહીં
ક) જાગ્યા ત્યાંથી સવાર ડ) શેતલને કાંઠે

જાણવા જેવું
કારકિર્દીના પ્રારંભમાં પ્રાણસાબે ચાર વર્ષમાં બાવીસ ફિલ્મમાં કામ કર્યું હતું. પ્રાણને હિન્દી ફિલ્મમાં પ્રથમ વાર ચમકવાનો મોકો ૧૯૪૨માં આવેલી ‘ખાનદાન’ ફિલ્મમાં મળ્યો હતો. ગુજરાતી ફિલ્મમેકર દલસુખ પંચોલીની આ ફિલ્મમાં તેમની હિરોઈન હતી નૂરજહાં. ૧૯૪૮ની ‘જિદ્દી’થી તેમને ખલનાયકની ઓળખ
મળી હતી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અજય દેવગન અને તબુએ દસેક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આપેલા વિકલ્પમાંથી શેમાં તેઓ સાથે નહોતા એ શોધી કાઢો.
અ) વિજયપથ બ) ફૂલ ઔર કાંટે ક) દ્રશ્યમ ડ) ફિતૂર

નોંધી રાખો
મર્યાદા જીવનમાં ખૂબ જરૂરી હોય છે. કમાણી પૂરતી ન હોય ત્યારે ખર્ચામાં મર્યાદા રાખવી જોઈએ અને જાણકારી પર્યાપ્ત ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી જોઈએ.

માઈન્ડ ગેમ
છેલ્લા બે દાયકા દરમિયાન કેટલાક ટીવી શો તેમજ સિરિયલોમાં ચમકેલા કયા અભિનેતાને ‘દેવોં કા દેવ – મહાદેવ’ દ્વારા મહત્તમ લોકપ્રિયતા મળી હતી?
અ) સૌરભ રાજ જૈન બ) સમર જૈન સિંહ
ક) રોહિત બક્ષી ડ) મોહિત રૈના

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
खारिज નામંજૂર
खाज ખંજવાળ
खाक ધૂળ
खातून નોકર
खाल ચામડી

ગુજરાત મોરી મોરી રે
એવમ ઇન્દ્રજીત

ઓળખાણ પડી?
દિલ સે

માઈન્ડ ગેમ
સાક્ષી તન્વર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કોશિશ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) પુષ્પા ખોના (૪૬) નિતીન બજરિયા (૪૭) દિલીપ પરીખ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) પ્રવીણ વોરા (૫૦) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૧) ગીતા ઉદ્દેશી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો