મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
खारिज નોકર
खाज ધૂળ
खाक નામંજૂર
खातून ચામડી
खाल ખંજવાળ

ઓળખાણ પડી?
મણિરત્નમ દિગ્દર્શિત કઈ હિન્દી ફિલ્મમાં શાહરુખ ખાન અને મનીષા કોઈરાલા સાથે હતા એની ઓળખાણ પડી? પ્રીતિ ઝિન્ટાનો રોલ પણ એમાં હતો.
અ) દીવાના બ) દિલ સે ક) ચમત્કાર ડ) બાઝીગર

ગુજરાત મોરી મોરી રે
મૂળ બાદલ સરકારના ક્યાં નાટકના ગુજરાતી સંસ્કરણમાં હોલિવૂડ સાથે સંકળાયેલા ગુજરાતી ડિરેક્ટર કૃષ્ણા શાહે પ્રવીણ જોશી સાથે કામ કર્યું હતું?
અ) પગલા ઘોડા બ) હયવદન
ક) એવમ ઇન્દ્રજીત ડ) બાકી ઈતિહાસ

જાણવા જેવું
શાહરુખ ખાને અભિનયની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી અને ‘દીવાના’ અને ‘રાજુ બન ગયા જેન્ટલમેન’થી એની ફિલ્મ કારકિર્દીને વેગ મળ્યો હતો. પ્રારંભની ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ રોલ કર્યા પછી શાહરૂખ રોમેન્ટિક ઈમેજમાં ઘેરાઈ ગયો હતો. નવ ફિલ્મમાં તેણે રાહુલનું પાત્ર સાકાર કર્યું હતું જેમાં ‘ડર’, ‘યસ બોસ’, ‘દિલ તો પાગલ હૈ’ વગેરેનો સમાવેશ છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સંજીવ કુમારની અને દિલીપ કુમારે કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. સંજીવ કુમારની કઈ ફિલ્મમાં દિલીપસાબ બે મિનિટ માટે મહેમાન કલાકાર હતા?
અ) શિકાર બ) અનામિકા ક) કોશિશ ડ) મનચલી

નોંધી રાખો
જીવનમાં સંબંધ તો ઘણા બંધાય પણ જીવનમાં એક સંબંધ તો એવો હોવો જોઈએ જેમાં મન ભરીને જીવી શકાય. બાકી સાચવવાનું બધે જ છે.

માઈન્ડ ગેમ
ટીવી સિરિયલ ‘કહાની ઘર ઘર કી’થી શરૂઆત કરી આમિર ખાનની ‘દંગલ’ સહિત કેટલીક ફિલ્મોમાં પણ નજરે પડેલી અભિનેત્રીનું નામ જણાવો.
અ) શ્ર્વેતા તિવારી બ) ઉર્વશી ધોળકિયા ક) સાક્ષી તન્વર ડ) આમના શરીફ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
फंदा ગાળિયો, જાળ
बंदा સેવક, ચાકર
खंभा થાંભલો
कंधा ખભો
गंजा માથે ટાલવાળો

ગુજરાત મોરી મોરી રે
અરવિંદ પંડ્યા

ઓળખાણ પડી?
હીરો

માઈન્ડ ગેમ
સુધા ચંદ્રન

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કનૈયાલાલ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ભારતી બુચ (૫) પ્રતીમા પમાણી (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) મુલરાજ કપૂર (૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૦) નીતા દેસાઈ (૧૧) સુભાષ મોમાયા (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) દિલીપ પરીખ (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) અશોક સંઘવી (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) જ્યોતિ ખાંડવાલા (૨૪) સુરેખા દેસાઈ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) નંદકિશોર સંજાણવાળા (૨૮) કલ્પના આશર (૨૯) મહેશ દોશી (૩૦) ભાવના કર્વે (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) અંજુ ટોલિયા (૩૭) અલકા વાણી (૩૮) પુષ્પા ખોના (૩૯) નિતીન બજરિયા (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) જગદીશ ઠક્કર (૪૨) હર્ષા મહેતા (૪૩) હિના દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) પ્રવીણ વોરા (૪૯) નયના ગિરીશ મિસ્ત્રી (૫૦) અબદુલ્લા એફ મુનીમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button