મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
फंदा ખભો
बंदा માથે ટાલવાળો
खंभा સેવક, ચાકર
कंधा ગાળિયો, જાળ
गंजा થાંભલો

ઓળખાણ પડી?
ચાર દાયકા પહેલા જેકી શ્રોફે કઈ ફિલ્મથી હીરોના રોલ કરવાનું શરૂ કર્યું હતું એની ઓળખાણ પડી? આ ફિલ્મનાં ગીતો લોકપ્રિય થયાં હતાં.
અ) રામ લખન બ) તેરી મેહરબાનિયાં ક) હીરો ડ) પરિંદા

ગુજરાત મોરી મોરી રે
મનહર રસકપૂર દ્વારા દિગ્દર્શિત ૧૯૬૦ની ફિલ્મ ‘કાદુ મકરાણી’માં બહારવટિયાનો ટાઇટલ રોલ કયા અભિનેતાએ કર્યો હતો એ જણાવી શકશો?
અ) રાજીવ મહેતા બ) અરવિંદ પંડ્યા
ક) ઉપેન્દ્ર ત્રિવેદી ડ) મહેશ દેસાઈ

જાણવા જેવું
ગુજરાતી ભાષાનું પ્રથમ બોલપટ ‘નરસિંહ મહેતા’ ૧૯૩૨માં રજૂ થયું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન નાનુભાઈ વકીલે કર્યું હતું
અને ફિલ્મના પ્રમુખ કલાકાર મારુતિ રાવ, મોહન લાલા અને
ઉમાકાંત દેસાઈ હતા. ફિલ્મનું સેટ ડિઝાઈનિંગ રવિશંકર રાવળનું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મેહબૂબ ખાનની ૧૯૪૦ની ‘ઔરત’ અને ૧૯૫૭ની ‘મધર ઈન્ડિયા’ એ બંને ફિલ્મમાં એક અભિનેતાએ કામ કર્યું હતું. એ કલાકારનું નામ જણાવો.
અ) રાજ કુમાર બ) કનૈયાલાલ ક) નરગિસ ડ) રાજેન્દ્ર કુમાર

નોંધી રાખો
ઘણા લોકો દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર રાખતા હોય છે. કોઈની સાથે હાથ મિલાવતી વખતે હિસાબ કરી લેતા હોય છે કે એનાથી કેટલો ફાયદો થશે.

માઈન્ડ ગેમ
હિન્દી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા પછી ટીવી સિરિયલના રમોલા સિકંદના પાત્ર અને ગેટઅપથી જાણીતી બનેલી અભિનેત્રીનું નામ જણાવો.
અ) પ્રાચી દેસાઈ બ) સુધા ચંદ્રન
ક) સુપ્રિયા પીળગાંવકર ડ) ઉર્વશી ધોળકિયા

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
कंकाल હાડપિંજર
कंचुआ કાંચળી
कंघा કાંસકો
कंकड કાંકરો
कंचन સોનું

ગુજરાત મોરી મોરી રે
બચુભાઈ

ઓળખાણ પડી?
લીલા નાયડુ

માઈન્ડ ગેમ
શુભાંગી અત્રે

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જયા ભાદુડી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મૈઠિઆ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજિતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલિયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નિતીન બજરિયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) રમેશ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૨) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker