ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
कंकाल કાંકરો
कंचुआ કાંસકો
कंघा સોનું
कंकड હાડપિંજર
कंचन કાંચળી
ઓળખાણ પડી?
સૌંદર્ય સ્પર્ધામાં ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ મેળવનાર અને જૂજ હિન્દી ફિલ્મોમાં અભિનય કરનારી અભિનેત્રીને ઓળખી? સત્યજિત રાય એના પર ઓવારી ગયા હતા.
અ) કામિની કૌશલ
બ) લીલા નાયડુ
ક) રાજશ્રી
ડ) સિમી ગરેવાલ
ગુજરાત મોરી મોરી રે
ગયા વર્ષે રિલીઝ થયેલી કઈ કોમેડી ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને અપરા મહેતા પ્રમુખ ભૂમિકામાં હતાં એ જણાવો.
અ) ગુલામ ચોર બ) વર પધરાવો સાવધાન
ક) હું અને તું ડ) બચુભાઈ
જાણવા જેવું
બ્રિટિશ ફિલ્મ મેકર રિચર્ડ એટનબરોની વિશ્ર્વવિખ્યાત ફિલ્મ ‘ગાંધી’માં ગાંધી બાપુનો રોલ બેન કિંગ્સલેએ કર્યો હતો જ્યારે કસ્તુરબાના રોલમાં રોહિણી હટંગડી નજરે પડ્યાં હતાં. જોકે આ રોલ માટે ઓડિશન આપનાર અન્ય જાણીતા કલાકારની યાદીમાં બે નામ હતાં નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલ.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનયની શરૂ કરતા પહેલા બંગાળી ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કરનાર અભિનેત્રીનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) સાધના બ) નીતુ સિંહ ક) જયા ભાદુડી ડ) લીના ચંદાવરકર
નોંધી રાખો
માનવીય સંબંધમાં સારા સમયમાં કોઈ બે હાથથી વગાડેલી તાળીઓ કરતા કપરા સમયમાં ખભા પર મૂકેલો એક હાથ વધુ મૂલ્યવાન હોય છે.
માઈન્ડ ગેમ
છેલ્લાં ૧૦ વર્ષથી ચાલી રહેલી ‘ભાભીજી ઘર પર હૈં’ ટીવી સિરિયલમાં હાલ અંગુરી મનમોહન તિવારીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રીનું નામ જણાવો.
અ) સૌમ્યા ટંડન બ) શાઈની દોશી ક) શુભાંગી અત્રે ડ) શુભા રાજપૂત
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
पर्दा ઓઝલ
भाटा ઓટ
डकार ઓડકાર
कमरा ઓરડો
सौतेला ઓરમાયું
ગુજરાત મોરી મોરી રે
રાગિણી શાહ
ઓળખાણ પડી?
કાર્તિક આર્યન
માઈન્ડ ગેમ
મૌની રોય
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ચક્ર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) ભારતી બુચ (૭) સુભાષ મોમાયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) નીતા દેસાઈ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) કમલેશ મૈઠિઆ (૧૨) શ્રદ્ધા આશર (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) પુષ્પા પટેલ (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) મહેશ દોશી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) કિશોર બી. સંઘરાજકા (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) સુરેખા દેસાઈ (૩૦) નંદકિશોર સંજાણવાળા (૩૧) દિલીપ પરીખ (૩૨) કલ્પના આશર (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) હેમા હરીશ ભટ્ટ (૩૯) અંજુ ટોલિયા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) ભાવના કર્વે (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) હર્ષા મહેતા (૪૪) પુષ્પા ખોના (૪૫) અલકા વાણી (૪૬) વિજય આસર (૪૭) નિતીન બજરિયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જયવંત પદમશી ચિખલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હિના દલાલ (૫૨) રમેશ દલાલ (૫૩) જ્યોત્સના ગાંધી (૫૪) મહેશ સંઘવી (૫૫) અરવિંદ કામદાર (૫૬) અશોક સંઘવી