ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
દેવ આનંદ હિરોઈન – ફિલ્મ જોડી જમાવો
A B
शरारत અનેરું
चपेट અણી
नोक અડપલું
निराला અપચો
बदहजमी અડફેટ
ઓળખાણ પડી?
૧૯૬૦ના દાયકામાં કોમેડી રોલમાં મેહમૂદ ચારે કોર છવાઈ ગયો હતો ત્યારે પણ પોતાની અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહેલા કોમિક એક્ટરની ઓળખાણ પડી?થ
અ) બીરબલ બ) આસિત સેન ક) રાજેન્દ્રનાથ ડ) મોહન ચોટી
ગુજરાત મોરી મોરી રે
નરેશ કનોડિયા – રોમા માણેકની જોડી અને અરવિંદ રાઠોડ, રમેશ મહેતા, કિરણ કુમાર જેવા સહ કલાકારોની ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) મોતી વેરાણા ચોકમાં બ) કડલાની જોડ
ક) ચુંદડી ઓઢાડો રાજ ડ) મહીસાગરના મોતી
જાણવા જેવું
આમિર ખાનની ફ્લોપ ફિલ્મ ‘મન’ પહેલા અક્ષય કુમારને ઓફર થઈ હતી પણ તેણે ના પાડી હતી. હિરોઈન તરીકે તબુ પસંદ થઈ પણ આમિર કરતાં ઊંચી હોવાથી તેના નામ પર ચોકડી મારવામાં આવી અને મનીષા કોઈરાલાને લેવામાં આવી હતી. ફિલ્મમાં અનિલ કપૂર સ્પેશિયલ અપિયરન્સમાં છે. આમિર સાથે અનિલ કપૂરની આ પહેલી ફિલ્મ હતી.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૪૦ વર્ષની કારકિર્દી દરમિયાન ચાર હજારથી વિવિધ મૂડનાં ગીતો વિવિધ સંગીતકારો સાથે રચનારા ગીતકાર આનંદ બક્ષીએ કઈ ફિલ્મમાં ગીતકાર સાથે ગાયકનો પણ રોલ નિભાવ્યો હતો એ કહી શકશો?
અ) જબ જબ ફૂલ ખિલે બ) મિલન ક) મોમ કી ગુડિયા ડ) લોફર
નોંધી રાખો
જીવનમાં મળેલી સફળતાથી આપણે કેટલા ખુશ છીએ એ તો અનેક લોકો વિચારતા હોય છે. ક્યારેક એવું પણ વિચારી જુઓ કે તમારા કારણે જીવનમાં બીજા કેટલા લોકો ખુશ છે.
માઈન્ડ ગેમ
અનેક હિન્દી ફિલ્મમાં વિલનના રોલ બખૂબીથી પેશ કરનાર પ્રાણસાબે કઈ ફિલ્મમાં ડૉક્ટરનો રોલ કર્યો હતો એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) આઝાદ બ) ઉપકાર
ક) આહ ડ) મધુમતી
ગયા શુક્રવારના જવાબ
A B
વહીદા રહેમાન કાલા બાજાર
વૈજયંતિમાલા જ્વેલ થીફ
ઝીનત અમાન હીરા પન્ના
મુમતાઝ તેરે મેરે સપને
સાધના હમ દોનો
ગુજરાત મોરી મોરી રે
ટેક્સી ડ્રાઈવર
ઓળખાણ પડી?
તેરે ઘર કે સામને
માઈન્ડ ગેમ
ચાર્જશીટ
ચતુર આપો જવાબ
અવ્વલ નંબર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) નિખિલ બંગાળી (૯) અમીશી બંગાળી (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) મહેશ સંઘવી (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) હર્ષા મહેતા (૧૭) નિતિન જે. એનએમએસ (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) અરવિંદ કામદાર (૨૧) મીનળ કાપડિયા (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનીતા પટવા (૨૪) વિણા સંપટ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) અંજુ ટોલિયા (૨૭) ભાવના કર્વે (૨૮) મહેશ દોશી (૨૯) નિશિંબ્ધ દેસાઈ (૩૦) વિજય ગરોડિયા (૩૧) દિલીપ પરીખ (૩૨) જયવંત પદમશી ચિખલ (૩૩) પ્રવીણ વોરા (૩૪) સુરેખા દેસાઈ (૩૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૬) તાહેર ઔરંગાબાદવાલા (૩૭) શીરીન ઔરંગાબાદવાલા (૩૮) અબદુલ્લા એફ મુનીમ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) હિનાબેન દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) અબદુલ્લા એફ. મુનીમ