ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
पर्दा ઓટ
भाटा ઓરડો
डकार ઓરમાયું
कमरा ઓઝલ
सौतेला ઓડકાર
ઓળખાણ પડી?
‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ નામની ફિલ્મથી લોકપ્રિયતા મેળવનારા એક્ટરની ઓળખાણ પડી? ૨૦૨૨માં ‘ભૂલભૂલૈયા ૨’માં પણ એની પ્રશંસા થઈ હતી.
અ) વરુણ ધવન બ) વિકી કૌશલ ક) આયુષ્માન ખુરાના ડ) કાર્તિક આર્યન
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા’થી અભિનય શરૂ કરનારી અભિનેત્રીનું નામ જણાવો. ટીવી સિરિયલ ‘દિયા બાતી ઔર હમ’માં પણ તેમની હાજરી હતી.
અ) ભૈરવી મહેતા બ) દેવયાની ઠક્કર
ક) રાગિણી શાહ ડ) પૂજા ઠક્કર
જાણવા જેવું
એક્ટર – ડિરેક્ટર ફિરોઝ ખાન ‘પ્રેમ અગન’ બનાવી રહ્યા હતા ત્યારે એમાં ફરદીન ખાનના પિતાના રોલ માટે તેમણે નસીરુદ્દીન શાહનો સંપર્ક કર્યો હતો. જવાબમાં નસીરભાઈએ કહ્યું કે તેમને ફિરોઝ ખાન માટે આદર છે, પણ તેમને વધુ પડકારરૂપ રોલ કરવામાં રસ છે. ફિરોઝ ખાનને તેમની વાત ગળે ઉતરી ગઈ અને તેમને ભેટી પડ્યા હતા.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અભિનયમાં અવ્વલ ગણવામાં આવતા નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલે સાથે કામ કર્યું હોય એ ફિલ્મનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) અર્થ બ) ચક્ર ક) ઉંબરઠા ડ) અમૃત
નોંધી રાખો
મન પર નિયંત્રણ રાખતા શીખવું જરૂરી છે. કારણ કે મનુષ્યનું મન ખૂબ જ ચંચળ હોય છે અને આ ચંચળતા જ ઘણી વાર આફતને આમંત્રણ આપી દે છે.
માઈન્ડ ગેમ
એકતા કપૂરની ‘સાસ ભી કભી બહુ’થી શરૂઆત કરી
‘નાગિન’ સિરિયલથી ઘરે ઘરે જાણીતી થયેલી અભિનેત્રીનું નામ જણાવો.
અ) હિના ખાન બ) મૌની રોય ક) શિવાંગી જોશી ડ) તેજસ્વી પ્રકાશ
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
अपितु પરંતુ
खिलाफ વિરુદ્ધ
चुनांचे દાખલા તરીકે
जरिये મારફત
ताकि જેથી કરીને
ગુજરાત મોરી મોરી રે
સરિતા જોશી
ઓળખાણ પડી?
કાદર ખાન
માઈન્ડ ગેમ
રૂપાલી ગાંગુલી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ક્રાંતિ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મૈઠિઆ (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૪૦) દિલીપ પરીખ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) મહેશ સંઘવી (૪૪) અલકા વાણી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) અંજુ ટોલિયા (૫૦) ભાવના કર્વે (૫૧) રજનીકાંત પટવા (૫૨) સુનીતા પટવા (૫૩) અરવિંદ કામદાર (૫૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૫) તાહેર ઔરંગાબાદવાલા (૫૬) શીરીન ઔરંગાબાદવાલા (૫૭) અબદુલ્લા એફ. મુનીમ (૫૮) નયના ગિરીશ મિસ્ત્રી (૫૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૬૦) નંદકિશોર સંજાણવાળા (૬૧) કિશોર બી. સંઘરાજકા (૬૧) જગદીશ ઠક્કર