મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
अपितु મારફત
खिलाफ પરંતુ
चुनांचे જેથી કરીને
जरिये દાખલા તરીકે
ताकि વિરુદ્ધ

ઓળખાણ પડી?
હિન્દી ફિલ્મોમાં સંવાદ લેખક તરીકે શરૂઆત કર્યા પછી ચરિત્ર અભિનેતા તરીકે અફાટ લોકપ્રિયતા મેળવનારા એક્ટરની ઓળખાણ પડી?
અ) અનુપમ ખેર બ) કુલભૂષણ ખરબંદા ક) કાદર ખાન ડ) પંકજ કપૂર

ગુજરાત મોરી મોરી રે
મુખ્યત્વે રંગભૂમિના તેમજ કારકિર્દીના પ્રારંભમાં ગુજરાતી ફિલ્મો અને ત્યારબાદ હિન્દી ફિલ્મોના ક્યા અભિનેત્રીએ ‘બા, બહુ ઔર બેબી’ સિરિયલમાં ગોદાવરી ઠક્કરનું પાત્ર ભજવ્યું હતું?
અ) રાગિણી શાહ બ) સરિતા જોશી
ક) દીપિકા ચિખલિયા ડ) દેવયાની ઠક્કર

જાણવા જેવું
૧૯૮૪ના જુલાઈ મહિનામાં ‘દૂરદર્શન’ પર ટીવી સિરિયલ ’હમ લોગ’નું પહેલી વાર પ્રસારણ થયું ત્યારે સુષ્મા શેઠ અને વિનોદ નાગપાલ સ્ટાર એક્ટર હતા. સિરિયલમાં કામ કરતા મોટાભાગના એક્ટર દિલ્હીમાં રહેતા હોવાથી શૂટિંગ દિલ્હી અને ગુડગાંવમાં કરવામાં આવ્યું હતું. એનું પ્રસારણ અઠવાડિયામાં ત્રણ વાર (મંગળ, ગુરુ અને શનિ) થતું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અભિનયના બેતાજ બાદશાહ દિલીપ કુમાર અને મિસ્ટર ભારત મનોજ કુમારે સાથે કામ કર્યું હતું એ ફિલ્મનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) લીડર બ) રોટી, કપડા ઔર મકાન ક) ક્રાંતિ ડ) ગોપી

નોંધી રાખો
જીવનમાં શાંતિ જોઈતી હોય તો બીજા લોકો વિશે ફરિયાદ કરવાને બદલે પોતાના વિશે બોલવાનું રાખો. કારણ કે બધે કાર્પેટ પાથરવા કરતા ચપ્પલ પહેરવા આસાન છે.

માઈન્ડ ગેમ
‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ ટીવી સિરીઝમાં મોનીશા અને ‘અનુપમા’ સિરિયલમાં ટાઇટલ રોલ કરી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રીનું નામ જણાવો.
અ) સાક્ષી તંવર બ) દિવ્યાંકા ત્રિપાઠી
ક) રૂપાલી ગાંગુલી ડ) શ્ર્વેતા તિવારી

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
तरकश ભાલો
तरकारी શાક
तरजुमा અનુવાદ
तरकीब યુક્તિ
तरीका રીત

ગુજરાત મોરી મોરી રે
અખંડ સૌભાગ્યવતી

ઓળખાણ પડી?
અનિલ ધવન

માઈન્ડ ગેમ
કેતકી દવે

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આરાધના

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મૈઠિઆ (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૪૦) દિલીપ પરીખ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) મહેશ સંઘવી (૪૪) અલકા વાણી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) અંજુ ટોલિયા (૫૦) ભાવના કર્વે (૫૧) રજનીકાંત પટવા (૫૨) સુનીતા પટવા (૫૩) અરવિંદ કામદાર (૫૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૫) તાહેર ઔરંગાબાદવાલા (૫૬) શીરીન ઔરંગાબાદવાલા (૫૭) અબદુલ્લા એફ. મુનીમ (૫૮) નયના ગિરીશ મિસ્ત્રી (૫૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૬૦) નંદકિશોર સંજાણવાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button