ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
भगदड નિંદા
भर्त्सना વરાળ
भांपना નાસભાગ
भाटा પારખવું
भाप ઓટ
ઓળખાણ પડી?
અનેક ટોચના એવૉર્ડની હકદાર હોલીવૂડ ફિલ્મોની મોહક અભિનેત્રીની ઓળખાણ પડી? ૧૯૯૦ના દાયકામાં લિયાનાર્દો કેપ્રિયો સાથેની યાદગાર ફિલ્મમાં તેનું રોઝનું પાત્ર અવિસ્મરણીય છે.
અ) સાન્ડ્રા બુલેક બ) કેટ વિન્સલેટ ક) ડેમી મૂર ડ) શેરોન સ્ટોન
ગુજરાત મોરી મોરી રે
‘વશ’, ‘૩ એક્કા’, ‘માધવ’, ‘રાડો’ નામની ચારેચાર ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનારા કલાકારનું નામ જણાવો. પહેલી ફિલ્મ તેણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે કરી હતી.
અ) મલ્હાર ઠક્કર બ) હિતેન કુમાર
ક) યશ સોની ડ) હિતુ કનોડિયા
જાણવા જેવું
‘માય નેમ ઈઝ ખાન’ના શૂટિંગની વ્યસ્તતાને કારણે શાહરૂખ ખાનએ રાજકુમાર હિરાણીની ‘થ્રી ઈડિયટ્સ’નો રેન્ચોનો રોલ કરવાની ના પાડી હતી. ત્યારબાદ એ રોલ આમિર ખાનને મળ્યો હતો. ફિલ્મને વિશ્ર્વભરમાં મળેલા આવકાર પછી શાહરૂખે આવી મહાન ફિલ્મમાં કામ કરવાની ના પાડવા બદલ પોતાને ફોર્થ ઈડિયટ (મૂર્ખ) ગણાવ્યો હતો.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શાહિદ કપૂર અને અક્ષય કુમાર સાથે હિટ ફિલ્મો આપી ખ્યાતિ મેળવનારી અભિનેત્રીનું નામ કહી શકશો? ગયા વર્ષે તે પોતાની હિટ ફિલ્મના હીરો સાથે પરણી ગઈ હતી.
અ) કેટરિના કૈફ બ) નેહા શેટ્ટી ક) કિયારા અડવાણી ડ) તાપસી પન્નુ
નોંધી રાખો
મદદ એ ખૂબ જ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસેથી આશા રાખી શકાતી નથી, દરેક વ્યક્તિ દિલથી ધનવાન નથી હોતી. એટલે જ મદદ કરનારનું મૂલ્ય ઊંચું અંકાય છે.
માઈન્ડ ગેમ
ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં ટીવી સિરિયલો ‘સર્કસ’, ‘સૈલાબ’, ‘જુનૂન’, ‘ઈમ્તિહાન’ વગેરેમાં કામ કરી ખાસ્સી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રીને ઓળખી કાઢો.
અ) અનિતા સરીન બ) રેણુકા શહાણે ક) દિવ્યા શેઠ ડ) રાખી ટંડન
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
कछुआ કાચબો
गिरगिट કાચિંડો
गिलहरी ખિસકોલી
जुगनू આગિયો
झींगुर તમરું, કંસારી
ગુજરાત મોરી મોરી રે
કરિયાવર
ઓળખાણ પડી?
જયંત
માઈન્ડ ગેમ
બરેલી કી બરફી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અંદાઝ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાલા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટ્ટ (૫૦) શીલા શેઠ (૫૧) ગિરીશ શેઠ (૫૨) મહેશ સંઘવી