ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
रईस અસીલ
शीशा અવળું
औंधा અરીસો
मुवक्किल અંદેશો
वहम અમીર
ઓળખાણ પડી?
ટીવી સિરિયલમાં લોકપ્રિયતા મેળવી હિન્દી ફિલ્મોમાં આવેલી અભિનેત્રીની ઓળખાણ પડી? જૂજ ફિલ્મ કરનારી અદાકારા આમિર ખાન, અજય દેવગન અને સંજય દત્તની ખૂબ સફળ ફિલ્મની હિરોઈન હતી.
અ) ગ્રેસી સિંહ બ) ગાયત્રી જોશી ક) અમીષા પટેલ ડ) ઈશા કોપીકર
ગુજરાત મોરી મોરી રે
તાજેતરમાં રિલીઝ થયેલી અજય દેવગન – આર. માધવન અભિનીત ફિલ્મ ‘શૈતાન’ ગયા વર્ષની કઈ સફળ ગુજરાતી ફિલ્મની રીમેક છે એ કહી શકશો?
અ) કમઠાણ બ) આગંતુક
ક) વશડ) કચ્છ એક્સપ્રેસ
જાણવા જેવું
‘ઇલ્ઝામ’ (૧૯૮૬) ફિલ્મથી હિન્દી ફિલ્મ યાત્રાનો પ્રારંભ કરનારા ‘વિરાર કા છોકરા’ ગોવિંદાના માતા – પિતાએ પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. પિતા અરુણ આહુજાએ મેહબૂબ ખાનની ‘એક હી રાસ્તા’ (૧૯૩૯) સાથે શરુઆત કરી હતી. માતુશ્રી નિર્મલા દેવીએ ‘સવેરા’ (૧૯૪૨)થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કથા – પટકથા – નિર્માણ અને દિગ્દર્શનની જવાબદારી નિભાવનારા સુબોધ મુખરજીની કઈ રોમેન્ટિક સંગીત પ્રધાન ફિલ્મમાં સાયરા બાનો ડબલ રોલમાં હતા?
અ) બ્લફ માસ્ટર બ) આઈ મિલન કી બેલા ક) શાગિર્દ ડ) એપ્રિલ ફૂલ
નોંધી રાખો
માણસ માત્ર ભૂલને પાત્ર, પણ જો કોઈ ઉમદા વ્યક્તિથી ક્યારેક અજાણતા ભૂલ થઈ જાય તો સહન કરી લેજો, કારણ કે મોતી કચરામાં પડી જાય તો પણ એ મૂલ્યવાન જ રહે છે.
માઈન્ડ ગેમ
કેટલાક વર્ષના વનવાસ પછી ફરી રાજકારણમાં સક્રિય થવા થનગની રહેલા અભિનેતા ગોવિંદાની ડબલ રોલની ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢશો ?
અ) શોલા ઔર શબનમ બ) પાર્ટનર
ક) હથકડી ડ) દિવાના મસ્તાના
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
तह તળિયું
तहकीकात શોધ, તપાસ
तहजीब શિષ્ટાચાર
तहखाना ભોયરું
तोहमत દોષારોપણ
ગુજરાત મોરી મોરી રે
શૈલેષ દવે
ઓળખાણ પડી?
દુશ્મન
માઈન્ડ ગેમ
ચમેલી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ખિલૌના
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) જયશ્રી બુચ (૧૧) મહેન્દ્ર લોઢાવીય (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નીતા દેસાઈ (૧૪) મહેશ સંઘવી (૧૫) લડજીતા ખોના (૧૬) પુષ્પા પટેલ (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) હર્ષા મહેતા (૨૦) જ્યોતી ખાંડવાલા (૨૧) નિખીલ બંગાળી (૨૨) અમીષી બંગાળી (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) સુરેખા દેસાઈ (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) ક્લ્પના આશર (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલીયા (૩૩) નિતીન જે. બજેરીયા (૩૪) અલકા વાણી (૩૫) સુભાષ મોમાયા (૩૬) પ્રતીમા પામાની (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) પુષ્પા ખોના (૩૯) પ્રવીણ વોરા (૪૦) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીત પટવા (૪૩) ભાવના કર્વે (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) રમેશભાઈ દલાલ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) શિલ્પા શ્રોફ (૪૯) નયના ગિરીશ મિસ્ત્રી (૫૦) જયવંત પદમશી ચિખલ (૫૧) તૃપ્તી આશર