મેટિની

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?

A BEAUTIFUL MIND સહિત અનેક ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનારા અફલાતૂન એક્ટરની ઓળખાણ પડી? એક ઓસ્કર એવોર્ડ પણ તેને મળ્યો છે.

અ) RUSSELL CROWE બ) TOM HANKS
ક) BRAD PITT

ડ) HARRISON FORD

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
नामुमकिन અંતરાય
गाफ़िल અળાઈ
गरमीदाना અંબોડો
बाधा અસાવધાન

जूड़ा અશક્ય

ગુજરાત મોરી મોરી રે
ટીવી સિરિયલો અને હિન્દી ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારાં રીટા ભાદુડીએ કઈ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું એ વિકલ્પોમાંથી શોધી શકશો?
અ) ગુણસુંદરી બ) વેલીને આવ્યા ફૂલ

ક) ઝૂલણ મોરલી ડ) અમર રહે તારો ચાંદલો

જાણવા જેવું

હોરર ફિલ્મના બાદશાહનું બિદ મેળવનારા આલ્ફ્રેડ હિચકોકે બ્લેકમેઈલ' (1929) બનાવવાની શરૂઆત સાયલન્ટ - મૂંગી ફિલ્મ તરીકે કરી હતી. નિર્માણ શરૂ કર્યા પછી ફિલ્મનો અમુક હિસ્સો બોલપટ રાખવા તેમને કહેવામાં આવ્યું હતું. 1940ના દાયકામાં હિચકોકેલાઈફબોટ’ નામની વોર ફિલ્મ બનાવી હતી અને આખી ફિલ્મનું સેટિગ રિયલ લાઈફબોટ પર હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ટીવી ધારાવાહિક `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ તરીકે અફાટ લોકપ્રિયતા મેળવનારા દિલીપ જોશી કઈ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે નજરે પડ્યા હતા એ જણાવો.

અ) બાઝીગર બ) વન ટુ કા ફોર ક) રાજુ બન ગયા જેન્ટલમેન ડ) અંજામ

માઈન્ડ ગેમ
રવીન્દ્ર સંગીતના ઉસ્તાદ અને ન્યુ થિયેટર્સના પ્રભાવી કલાકાર શ્રી પંકજ મલિકે સંગીતકાર ઉપરાંત અભિનય પણ કઈ ફિલ્મમાં કર્યો હતો એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢશો?
અ) દેવદાસ બ) દુશ્મન

ક) ડોક્ટર ડ) ધરતીમાતા

નોંધી રાખો

સમય અને પરિસ્થિતિ કેટલી હદે બદલાઈ ગયા છે. ખોટી પ્રશંસા આપણને બહુ વહાલી લાગે છે, પણ કોઈએ કરેલી સાચી ટીકાથી આપણે અકળાઈ જઈએ છીએ.

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
ક્ષણળવ શરણ
ક્ષ્રૂળજ્ઞઘ કમળ
ક્ષ્રૂળજ્ઞઢ સમુદ્ર
ક્ષફખળ ચબરખી
ક્ષફમળણળ પતંગિયું
ગુજરાત મોરી મોરી રે
દીવાદાંડી
ઓળખાણ પડી?
છઘખઅગ ઇંઘકઈંઉઅઢ
માઈન્ડ ગેમ
મજરૂહ સુલતાનપુરી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ભોલા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button