મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
आशियान કથા
वास्ता પાનબીડી
आदित्य ઘર
तांबूल સંબંધ, લેવાદેવા

अफसाना સૂર્ય

ઓળખાણ પડી?
૧૯૭૮થી ૨૦૧૯ દરમિયાન અભિનય માટે ઓસ્કર એવૉર્ડના ૨૧ નોમિનેશન મેળવનાર આ બ્યુટીફૂલ હોલીવૂડ અભિનેત્રીની ઓળખાણ પડી? તેને ત્રણ એવૉર્ડ મળ્યા હતા.
અ) Sophia Loren બ) Bette Davis

ક) Sigourney Weaver ડ) eryl Streep

ગુજરાત મોરી મોરી રે
‘કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી’ ગીત સૌપ્રથમ કયા ગુજરાતી ચિત્રપટમાં લેવાયું હતું?
અ) રાણકદેવી બ) કાદુ મકરાણી

ક) તાનારીરી ડ) સોનબાઈની ચુંદડી

જાણવા જેવું

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના અભિનેતા જેમિની ગણેશનની સુપુત્રી રેખા ૧૯૭૦ના દાયકાથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ. તેણે અનેક હીરો સાથે જોડી જમાવી હતી, પણ જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે જમ્પિંગ જેક જીતેન્દ્ર સાથે ૨૮ ફિલ્મમાં હિરોઈનનો રોલ કર્યો હતો. અમિતાભ બચ્ચન સાથે નવ ફિલ્મ હિરોઈન તરીકે કરી હતી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સચિન દેવ બર્મને તેમની કારકિર્દીમાં સંગીતકાર ઉપરાંત ગાયક તરીકે પણ યોગદાન આપ્યું છે. આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં તેમણે ગીત ગાયું હતું?

અ) પ્યાસા બ) આરાધના ક) તેરે ઘર કે સામને ડ) તીન દેવિયા

નોંધી રાખો

પાણી જેવા બનો જે પોતાનો રસ્તો જાતે શોધી લે, નહીં કે પથ્થર જેવા જે બીજાના રસ્તામાં અવરોધ ઊભો કરે. કોના જેવું બનવું એ નક્કી કરી લો.

માઈન્ડ ગેમ
૧૯૬૦ના દોરની આ બે ટોચની સફળ હિરોઈન આશા પારેખ અને નૂતન સાથે કઈ ફિલ્મમાં હતા એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢશો?
અ) બંદિની બ) ક્ધયાદાન
ક) મૈં તુલસી તેરે આંગન કી

ડ) કટી પતંગ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
बरौनी પાંપણ
बांह હાથ
रीढ કરોડરજ્જુ
जूडा અંબોડો

जबान જીભ

ગુજરાત મોરી મોરી રે

રમત રમાડે રામ

ઓળખાણ પડી?

Marilyn Monroe

માઈન્ડ ગેમ

અંદાઝ અપના અપના

ચતુર આપો જવાબ

ચાંદની બાર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) અતુલ જે. શેઠ (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) હર્ષા મહેતા (૨૩) તાહેર ઔરંગાબાદવાલા (૨૪) ભાવના કર્વે (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) અબદુલ્લા એફ. મુનીમ (૨૭) કલ્પના આશર (૨૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦) અંજુ ટોલિયા (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નિતીન બજરિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઈ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker