મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
बरौनी કરોડરજ્જુ
बांह પાંપણ
रीढ અંબોડો
जूडा જીભ

जबान હાથ

ઓળખાણ પડી?
માત્ર ૩૬ વર્ષની ઉંમરે અવસાન પામેલી સેક્સ સિમ્બોલ તરીકે વધુ મશહૂર બનેલી હોલીવૂડની અભિનેત્રીની ઓળખાણ પડી? યુએસ પ્રેસિડેન્ટ સાથેની નિકટતા ખાસ્સી ગાજી હતી.
અ) Sharone Stone બ) Demi Moore

ક) Marilyn Monroe ડ) Elizabeth Taylor

ગુજરાત મોરી મોરી રે
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગજાવ્યા પહેલા સંજીવ કુમારે કેટલીક ગુજરાતી ફિલ્મો કરી હતી. કઈ ફિલ્મમાં તેમણે તરલા મહેતા અને સરિતા ખટાઉ (પછી સરિતા જોશી) સાથે કામ કર્યું હતું?
અ) કલાપી બ) જીગર અને અમી

ક) મારે જાવું પેલે પાર ડ) રમત રમાડે રામ

જાણવા જેવું

અભિનેત્રી બિંદુએ હિન્દી ચલચિત્ર ‘અનપઢ’માં માલા સિંહાની દીકરી તરીકે અભિનય કરી કારકિર્દીની શરૂઆત કરી હતી પણ ‘દો રાસ્તે’ અને ‘ઇત્તેફાક’ નામની ફિલ્મોથી તેઓ વધારે જાણીતા થયા હતા. અમિતાભ સાથેની ‘અભિમાન’ ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકેનો પુરસ્કાર એમને મળ્યો હતો. ગુજરાતી ચિત્રપટ ‘તાના રીરી’માં એમણે જોરદાર અભિનય કર્યો હતો.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અગ્રણી અભિનેત્રીઓમાં સૌથી વધુ પોલીસ ઓફિસરની ભૂમિકા કરનાર તબુને કઈ ફિલ્મ માટે બીજી વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો એ કહી શકશો?

અ) વિરાસત બ) હેરાફેરી ક) ચાંદની બાર ડ) અસ્તિત્વ

નોંધી રાખો

સંબંધો બનાવવા આસાન છે, નિભાવવા સહેલા નથી. માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે.

માઈન્ડ ગેમ
૧૯૮૫માં રિલીઝ થયેલી રાહુલ રવૈલ દિગ્દર્શિત ‘અર્જુન’થી હિન્દી ફિલ્મના દર્શકોમાં જાણીતા બનેલા પરેશ રાવલને કઈ ફિલ્મમાં તેજાના રોલથી લોકપ્રિયતા મળી હતી?

અ) નામ બ) અંદાઝ અપના અપના ક) રામ લખન ડ) કિંગ અંકલ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
बदहजमी અપચો
नोक અણી
मसूडा અવાળુ
रोशनी અજવાળું

चपेट અડફેટ

ગુજરાત મોરી મોરી રે

બે યાર

ઓળખાણ પડી?

ઇયક્ષ – ઇીિં

માઈન્ડ ગેમ

બુટ પોલિશ

ચતુર આપો જવાબ

મુલ્ક

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) નંદકિશોર સંજાણવાળા (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) લજિતા ખોના (૧૦) નિખિલ બંગાળી (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) અમીશી બંગાળી (૧૩) સુનીતા પટવા (૧૪) રજનીકાંત પટવા (૧૫) ભારતી બુચ (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) પુષ્પા પટેલ (૧૮) હર્ષા મહેતા (૧૯) મીનળ કાપડિયા (૨૦) કલ્પના આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૩) મહેશ સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) તાહેર ઔરંગાબાદવાલા (૨૭) શીરીન ઔરંગાબાદવાલા (૨૮) ભાવના કર્વે (૨૯) ખુશરૂ કાપડિયા (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) મહેશ દોશી (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) રમેશ દલાલ (૩૬) હિના દલાલ (૩૭) અંજુ ટોલિયા (૩૮) નિતિન બજરિયા (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) પુષ્પા ખોના (૪૧) દિલીપ પરીખ (૪૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) પ્રવીણ વોરા (૪૫) વિણા સંપટ (૪૬) જગદીશ ઠક્કર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત