ફિલ્મમાં એન્ટ્રી-ભણતરમાં એક્ઝિટ!

હેન્રી શાસ્ત્રી મારાં મમ્મીને ફિલ્મો જોવી ગમતી હતી, પણ ફિલ્મસ્ટાર માટે ક્યારેય જબરું આકર્ષણ કે ઘેલછા નહોતા. હા, એમના સમયની (૧૯૪૦ – ૫૦ના દાયકાની) એક અભિનેત્રી એમને અત્યંત પ્રિય હતી. એક વખત એ અભિનેત્રીનું શૂટિંગ અંધેરીના સ્ટુડિયોમાં હતું ત્યારે એમને નજીકથી જોવા મળે એવી ગોઠવણ થઈ ગઈ. મમ્મીની સાથે હું (છ વર્ષની ઉંમર) પણ પહોંચ્યો … Continue reading ફિલ્મમાં એન્ટ્રી-ભણતરમાં એક્ઝિટ!