મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ક્વિક ફિલ્મી ક્વિઝ ?

નીલા સુનીલ મહેતા 

ક્વિઝ (અ) 

નામ અને અટકના પ્રથમ શબ્દો પરથી નામ જાણો છો 

૧) એક વિલન — ૠૠ

૨) એક હીરો — ગગ

૩) એક દિગદર્શક — ઉઉ

૪) એક  હીરોઇન — ઇઇ

૫) એક હાસ્ય કલાકાર – જજ

૬) એક પાર્શ્ર્વ ગાયક — ઊંઊં

૭) એક સંગીતકાર — છછ

ક્વિઝ (બ) 

Also read: શો-શરાબા: અમેરિકન કોમેડી શૉમાં હેલોવીનના બદલે દિવાળીનો ઉત્સવ!

આ કલાકારની એક એવી ફિલ્મ જે મિસ કે મિસ્ટર શબ્દથી શરૂ થાય 

૧) કિશોર કુમાર 

૨) અનિલ કપૂર 

૩) મીના કુમારી

૪) શિબા 

Also read: સ્ટાર-યાર-કલાકાર: ઉછળતો – નાચતો- કૂદતો એકમાત્ર ‘યા…હૂ’ કલાકાર શમ્મી કપૂર

૫) અમિતાભ બચ્ચન

૬) વૈજયંતિ માલા

૭) અક્ષય કુમાર 

જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’ 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button