કાચો શબ્દ ફોડયા વગર બોલતો અભિનેતા

હિન્દી સીને-જગતને વળગેલાં ત્રણ અફસોસમાંથી એક વસવસાને અંજલિ… ફિલ્મનામા -નરેશ શાહ સો વરસ પાર કરી ચૂકેલી હિન્દી સિનેમાઈ દુનિયાના કપાળે ત્રણ અફસોસ કોતરાયેલા છે. પહેલાં અફસોસનું નામ છે ગુરૂદત્ત. લાજવાબ આઠ ફિલ્મ ડિરેકટ કરીને માત્ર ૩૯ વરસે વિદાય લેનારા ગુરૂદત્ત હજુ બે ડઝન ફિલ્મ આપી ગયા હોત તો ભારતીય સિનેમા વધુ સમૃદ્ધ થાત.બીજા વસવસાનું નામ … Continue reading કાચો શબ્દ ફોડયા વગર બોલતો અભિનેતા