ક્વિઝ (અ)
કયા કલાકારો આ ઉપનામે ફિલ્મજગતમાં જાણીતા હતા કે છે?
૧) જ્યૂબિલી સ્ટાર
૨) એંગરી યંગ મેન
૩ ) મિસ્ટર પર્ફેકશનિસ્ટ
૪ ) ચોકલેટ બોય
૫) જમ્પિંગ જેક
૬ ) હી મેન
૭ ) ઇન્ડિયન ગેંગરી પેક
ક્વિઝ (બ)
આ ગીતો કઈ ફિલ્મના છે અને કયાં વાહન પર એ ગવાયાં છે ?
૧) તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ…
૨) હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે
૩) કિસી રાહ મેં કિસી મોડ પર કહી ચલ ના દેના…
૪ ) યેલો યેલો, યેલો જી સનમ હમ આ ગયે…
૫ ) દિલ કા જો હાલ હૈ, વો તુજે કૈસે બયા કરે…
૬) દેખા ના હાય રે સોચા ના રખદી નિશાને પે જાન
૭ ) ઝીંદગી ઍક સફર હૈ સુહાના, યહાં કલ ક્યાં કિસને જાના…
Also Read – આ અભિનેત્રીને હવે જાસૂસીમાં કોઈ દિલચસ્પી નથી…
જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’
Taboola Feed