મહારાષ્ટ્રમાં ઝિકા વારઈસના સંક્રમણથી પ્રશાસન હરકતમાંઃ પુણેમાં 2 કેસ નોંધાયા
પુણે: પુણે શહેરમાં આ વર્ષે Zika virusના ચેપના બે કેસ નોંધાયા છે. એરાન્ડવાનેના 46 વર્ષના વ્યવસાયે ડૉક્ટર ઝિકા વાયરસથી સંક્રમિત થયા છે. તેઓ પુણેની બે મોટી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી 15 વર્ષીય દીકરીને પણ ઝિકા વાયરસનાં તાવ સહિતના હળવા લક્ષણો છે.પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડોકટરમાં તાવ અને … Continue reading મહારાષ્ટ્રમાં ઝિકા વારઈસના સંક્રમણથી પ્રશાસન હરકતમાંઃ પુણેમાં 2 કેસ નોંધાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed