થાણેમાં યુવકનું અપહરણ કરી રોકડ લૂંટી: બે જણની ધરપકડ

થાણે: થાણેમાં 19 વર્ષના યુવકનું અપહરણ કર્યા બાદ તેની મારપીટ કરીને રોકડ લૂંટવા બદલ બે જણની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.છ જણના ટોળાએ શનિવારે ફરિયાદી યુવકને સ્ક્રીનશૉટ દેખાડીને પૈસાની માગણી કરી હતી. યુવકે પૈસા આપવાનો ઇનકાર કરતાં તેમણે વાહનમાં તેનું અપહરણ કર્યું હતું અને તેને મુંબ્રા બાયપાસ પર બ્રિજ નજીક લઇ ગયા હતા. અહીં તેમણે … Continue reading થાણેમાં યુવકનું અપહરણ કરી રોકડ લૂંટી: બે જણની ધરપકડ