MVAમાં જામી છેઃ મુખ્ય પ્રધાનપદ મામલે કૉંગ્રેસ નેતાએ ઉદ્ધવ અને શિંદે બન્નેને સંભળાવી દીધું કે…

મુંબઈઃ શિવેસના(યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે કૉંગ્રેસના શિરમોર નેતાઓને મળી આવ્યા ત્યારથી મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં હલચલ વધી છે. ઠાકરે આવનારી વિધાનસભાની ચૂંટણી મામલે જ ચર્ચા કરવા ગયા હતા અને મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે તેમને જ આગળ કરવામાં આવે તેવી માગણી તેમણે કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે આ મામલે શિવસેનાએ ખાસ … Continue reading MVAમાં જામી છેઃ મુખ્ય પ્રધાનપદ મામલે કૉંગ્રેસ નેતાએ ઉદ્ધવ અને શિંદે બન્નેને સંભળાવી દીધું કે…