બે યુવકે દુષ્કર્મ કરતાં સગીરાએ બે બાળકને જન્મ આપ્યો: વડીલો સહિત 16 વિરુદ્ધ ગુનો

પાલઘર: નાલાસોપારામાં લગ્નની લાલચે બે યુવકે કથિત દુષ્કર્મ કરતાં 17 વર્ષની સગીરાએ બે બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. એક બાળકને વેચવાનો પ્રયાસ પણ કરાયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાતાં પોલીસે વડીલો, બે ડૉક્ટર અને એક વકીલ સહિત 16 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આચોલે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નાલાસોપારા વિસ્તારમાં રહેતી … Continue reading બે યુવકે દુષ્કર્મ કરતાં સગીરાએ બે બાળકને જન્મ આપ્યો: વડીલો સહિત 16 વિરુદ્ધ ગુનો