પુણેમાં કાર અકસ્માત: ટીનેજર કાર ચલાવી રહ્યો નહોતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો: પોલીસ કમિશનર

પુણે: પુણેમાં મળસકે પોર્શે કાર હંકારીને બે સોફ્ટવેર એન્જિનિયરને કચડી નાખનારા રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના 17 વર્ષના નબીરાને બચાવવા માટે પરિવારનો ડ્રાઇવર કાર ચલાવતો હતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો હતો, એમ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે શુક્રવારે જણાવ્યું હતું. આંતરિક તપાસમાં કેસ નોંધતી વખતે કેટલાક પોલીસકર્મીની ભૂલ સામે આવી હતી અને તેમની સામે કાર્યવાહી … Continue reading પુણેમાં કાર અકસ્માત: ટીનેજર કાર ચલાવી રહ્યો નહોતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો: પોલીસ કમિશનર