ગઢચિરોલીમાં માથે લાખોનું ઈનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણ પકડાયાં

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં માથે લાખો રૂપિયાનું ઇનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણની સુરક્ષા દળોએ ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ કાજલ ઉર્ફે સિંધુ ગાવડે (28), ગીતા ઉર્ફે સુકલી કોરચા (31) તથા જાન મિલિશિયા સંગઠનના કમાન્ડર પિસા પાંડુ નરોટે તરીકે થઇ હતી. સુરક્ષા દળો પર અનેક હિંસક હુમલામાં બંને મહિલા સંડોવાયેલી છે, જ્યારે આરોપી પિસા … Continue reading ગઢચિરોલીમાં માથે લાખોનું ઈનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણ પકડાયાં