દગડુશેઠના પંડાલમાં હજારો મહિલાઓએ રચ્યો આ ઈતિહાસ, જોઈ લો વીડિયો
પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ ગણપતિ પંડાલમાં રવિવારે સવારે લગભગ 35,000થી 40,000 મહિલાએ ભગવાન ગણેશને સમર્પિત સંસ્કૃત ગ્રંથ ‘અથર્વશીર્ષ’ના મંત્રોચ્ચાર હતા. શનિવારથી 10 દિવસના ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓ વહેલી સવારે પંડાલમાં એકઠી થઈ સ્તોત્રનું પઠન કર્યું હતું, એમ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું.ભગવાન ગણેશને જ્ઞાન, શાણપણ અને સૌભાગ્યના દેવતા … Continue reading દગડુશેઠના પંડાલમાં હજારો મહિલાઓએ રચ્યો આ ઈતિહાસ, જોઈ લો વીડિયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed