મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાનું છે અમારો લક્ષ્યાંકઃ એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં પોતાના અને સાથી પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે શરૂઆત થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન શિંદે પણ ઠેર ઠેર પ્રચાર સભાઓ ગજાવી રહ્યા છે. ગુરુવારે પુણે બેઠકના પોતાના ઉમેદવારના પ્રચાર માટે એકનાથ શિંદે પુણે પહોંચ્યા હતા અને મહાયુતિના ઉમેદવાર મુરલીધર મોહોળ માટે સભા સંબોધી હતી.આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાયુતિનું ‘મિશન 45’ એટલે … Continue reading મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાનું છે અમારો લક્ષ્યાંકઃ એકનાથ શિંદે