મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટ, નાશિકમાં એકનું મોત

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં ગરમીનો પારો એકબાજુ વધી રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીના વધારા સાથે હવે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થવાથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.નાશિક જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. નાશિકમાં સ્વાઇન ફ્લૂના ત્રણ કેસ મળી આવ્યા છે, જેથી નાશિક શહેરની સાથે આખા જિલ્લામાં … Continue reading મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટ, નાશિકમાં એકનું મોત