અકોલામાં કાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણનાં મોત: ત્રણ જખમી

અકોલા: અકોલામાં ફ્લાયઓવર ઉપર બે કાર સામસામે ટકરાતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકોમાં અમરાવતી ટીચર મતદાર ક્ષેત્રના વિધાનપરિષદના સભ્ય (એમએલસી) કિરણ સરનાઈકના સગાંનો પણ સમાવેશ થાય છે. અકોલા-વાસીમ હાઈવે પર પાતુર ઘાટ નજીકના ફ્લાયઓવર પર શુક્રવારની બપોરે આ … Continue reading અકોલામાં કાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણનાં મોત: ત્રણ જખમી