ચૂંટણીની જાહેરાત પૂર્વે શિંદેએ સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની કરી જાહેરાત

મુંબઈઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતાં થોડી મિનિટો પહેલાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નીચલા સ્તરના સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ૨૯,૦૦૦ રૂપિયાના બોનસની પણ જાહેરાત કરી છે, જે ગયા વર્ષ કરતા ત્રણ હજાર રૂપિયા વધુ છે.ગયા વર્ષે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ૮ નવેમ્બરે બીએમસી કર્મચારીઓ માટે ૨૬,૦૦૦ … Continue reading ચૂંટણીની જાહેરાત પૂર્વે શિંદેએ સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની કરી જાહેરાત