શરદ પવારે નરેન્દ્ર મોદીને કરી અજબ વિનંતીઃ કહ્યું, મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધજો…

મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું અને તેમાં અપેક્ષા મુજબ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ-સામાન્ય વર્ગને દિલાસો આપતી જાહેરાતો કરવામાં આવી હતી. જોકે, વિપક્ષ દ્વારા સતત આ બજેટની ટીકા કરવામાં આવી રહી છે. એનસીપી(શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે પણ પત્રકાર પરિષદ યોજીને શિંદે સરકારના બજેટનો વખોડ્યું હતું. જોકે, આ દરમિયાન … Continue reading શરદ પવારે નરેન્દ્ર મોદીને કરી અજબ વિનંતીઃ કહ્યું, મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધજો…