મહિલા, બે સગીરાનું જાતીય શોષણ: છ જણ સામે ગુનો દાખલ

નાગપુર: મહિલા, તેની ચાર વર્ષની પુત્રી અને બે સગીરાનું અપહરણ અને જાતીય શોષણ કરવા બદલ બે મહિલા સહિત છ જણ સામે પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે બુધવારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આરોપીઓ પીડિતોને ગુજરાત લઇ ગયા હતા, જ્યાં એકનાં લગ્ન બળજબરીથી પુરુષ સાથે કરાવવામાં આવ્યાં હતાં. ફરિયાદ … Continue reading મહિલા, બે સગીરાનું જાતીય શોષણ: છ જણ સામે ગુનો દાખલ