સંજય રાઉતે ભાજપના આ મહિલા ઉમેદવારના ‘ડાન્સર’ અને ‘બબલી’ કહ્યા…

મુંબઈ: પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ફરી એક વખત પોતાના નિવેદનોના કારણે વિવાદ જગાવ્યો છે. રાઉતે ભાજપના અમરાવતીના ઉમેદવાર તેમ જ હાલના સાંસદ નવનીત રાણા વિશે અણછાજતી ટીપ્પણી કરી હતી.રાઉતે રાણાને ‘ડાન્સર’ તેમ જ બન્ટી ઔર બબલી ફિલ્મના પાત્ર ‘બબલી’ કહી બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બબલી … Continue reading સંજય રાઉતે ભાજપના આ મહિલા ઉમેદવારના ‘ડાન્સર’ અને ‘બબલી’ કહ્યા…