પુણેમાં કાર અકસ્માતનો કેસ: આરટીઓ પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરશે
પુણે: મધ્ય પ્રદેશના બે સોફ્ટવેર એન્જિનિયરને ટીનએજર દ્વારા પોર્શે કારથી કચડી નાખવાની પુણેમાં બનેલી ઘટના બાદ રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે (આરટીઓ) પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી બાજુ, ટીનએજરના દાદા પર આક્ષેપો થયા પછી ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે દાદાની પૂછપરછ કરી હતી. ઈલેક્ટ્રિક લક્ઝરી સ્પોર્ટ્સ સેડાન-પોર્શે ટાયકેન માર્ચ મહિનામાં બેન્ગલુરુના ડીલર દ્વારા … Continue reading પુણેમાં કાર અકસ્માતનો કેસ: આરટીઓ પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed