પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર: પિતાની ધરપકડ

પુણે: પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર ગુજારવાના આરોપસર 35 વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.સગીરા જે શાળામાં ભણતી હતી ત્યાંના સત્તાવાળાઓને જાણ થઇ હતી કે સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. શાળાના પ્રિન્સિપાલે ત્યાર બાદ પોલીસનો સંપર્ક સાધી સગીરાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો … Continue reading પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર: પિતાની ધરપકડ