Rainfall Deficit: મહારાષ્ટ્રના ૧૮ જિલ્લામાં વરસાદની અછત

પુણેઃ મહારાષ્ટ્રના અડધા ભાગમાં જૂનમાં વરસાદ ઓછો (Rainfall Deficit) પડ્યો છે, જેના કારણે વાવણીની પ્રવૃત્તિઓ પર અસર પડી છે અને દુષ્કાળ જેવી સ્થિતિ વધી છે જે લગભગ એક વર્ષમાં હળવી થઈ નથી.ભારતીય હવામાન વિભાગનો ડેટા દર્શાવે છે કે,મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, નંદુરબાર, હિંગોલી અને ચંદ્રપુર સહિત મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાઓમાં ૧ જૂનથી ૨૦ જૂન સુધી … Continue reading Rainfall Deficit: મહારાષ્ટ્રના ૧૮ જિલ્લામાં વરસાદની અછત