Pune Porsche Accident: અડધી રાત્રે પોલીસ સ્ટેશન દોડેલા MLAએ આપ્યો આવો ખુલાસો

પુણેઃ મધ્ય પ્રદેશના વતની અને પુણેમાં રહી કામ કરતા બે યુવાન એન્જિનિયર્સને કચડી નાખનારા પુણેના નબીરા વેદાંતના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ જુવેનાઈલ બોર્ડ તરફ આંગળી ચીંધાઈ રહી છે તો હવે લોકોની રડારમાં રાત્રે 3 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને ઘેરાયેલા ધારાસભ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્યનો ખુલાસો આવ્યો … Continue reading Pune Porsche Accident: અડધી રાત્રે પોલીસ સ્ટેશન દોડેલા MLAએ આપ્યો આવો ખુલાસો