પુણેમાં કાર અકસ્માત: સગીરનો ફૅક વીડિયો થયો વાયરલ:પુત્રનું રક્ષણ કરવા માતાએ કર્યો પોલીસને અનુરોધ

પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટને પોર્શે કાર નીચે કચડી નાખનારા સગીરનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં અકસ્માત કર્યા બાદ પોતે કેવી રીતે બચી ગયો એવી ડંફાસ મારતો તેને બતાવાયો છે. આ વીડિયો બાદ સગીર પુત્રનું રક્ષણ કરવા માટે તેની માતાએ પોલીસને અનુરોધ કર્યો છે. વીડિયો સાથે મારા પુત્રને કોઇ લેવાદેવા … Continue reading પુણેમાં કાર અકસ્માત: સગીરનો ફૅક વીડિયો થયો વાયરલ:પુત્રનું રક્ષણ કરવા માતાએ કર્યો પોલીસને અનુરોધ