આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં: વિધાનસભા ચૂંટણી પહેલા શું આપશે સૌગાદ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પાલઘરમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શુક્રવારે જ વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો કુલ … Continue reading આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં: વિધાનસભા ચૂંટણી પહેલા શું આપશે સૌગાદ?