લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારા કામની ત્રિપુટી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારી સરકારની ભાવિ કામની ત્રિપુટી છે. રાજ્યપાલના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન શિંદેએ એવી પણ જાહેરાત કરી હતી કે ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ માટે વય મર્યાદા 65 વર્ષ છે અને તે માટેની … Continue reading લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારા કામની ત્રિપુટી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે