આ મારા માટે કેટલું અઘરું છે? સમર્થકની આત્મહત્યા બાદ Pankaja Mundeની ભાવુક પૉસ્ટ

બીડઃ લોકસભા ચૂંટણીમાં (Loksabha election results) ભાજપના પંકજા મુંડે (Pankaja Munde)ને શરદ પવારની એનસીપીના (Sharad Pawar NCP) ઉમેદવાર બજરંગ સોનવણેએ બીડ બેઠક પર હાર આપી છે. શરૂઆતથી જ એવી ચર્ચા હતી કે પંકજા મુંડેના કારણે બીડ જિલ્લામાં ચૂંટણી એકતરફી થશે, પરંતુ શરદ પવારે બીડ માટે બજરંગ સોનવણેને ઉમેદવાર બનાવ્યા હોવાથી આ ચૂંટણી રસપ્રદ બની હતી … Continue reading આ મારા માટે કેટલું અઘરું છે? સમર્થકની આત્મહત્યા બાદ Pankaja Mundeની ભાવુક પૉસ્ટ