વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર ચામુંડી ફેક્ટરી મેનેજમેન્ટને વિસ્ફોટ કેસમાં છાવરવાનો આરોપ લગાવ્યો

મુંબઈ: વિપક્ષ કોંગ્રેસે મંગળવારે મહારાષ્ટ્ર સરકાર પર નાગપુર જિલ્લામાં ચામુંડી એક્સપ્લોસિવ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજમેન્ટને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અહીં થયેલા વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયાં હતાં. રાજ્યના પ્રધાન દ્વારા વિધાન પરિષદમાં એવું નિવેદન કર્યું હતું કે ગૃહ વિભાગના જણાવ્યા મુજબ દોષી ફેક્ટરી સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરી … Continue reading વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર ચામુંડી ફેક્ટરી મેનેજમેન્ટને વિસ્ફોટ કેસમાં છાવરવાનો આરોપ લગાવ્યો