એનસીપી (એસપી)ની ભાજપ પર ટીકા, કહ્યું દેશમાં ઘણી ‘ઇમરજન્સી પરિસ્થિતિઓ’ છે
મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) એ મંગળવારે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે ભાજપે ભૂતકાળ ઉખેળવા પહેલાં વર્તમાન સ્થિતિઓનો જવાબ આપવાની આવશ્યકતા છે કેમ કે દેશમાં હાલમાં ઘણી ‘કટોકટીની પરિસ્થિતિઓ’ છે.શાસક ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઇમરજન્સીની 49મી વર્ષગાંઠ પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.ભાજપે 1975ની કટોકટી પર કોંગ્રેસની ‘સરમુખત્યારશાહી’ અને બંધારણ પ્રત્યેની … Continue reading એનસીપી (એસપી)ની ભાજપ પર ટીકા, કહ્યું દેશમાં ઘણી ‘ઇમરજન્સી પરિસ્થિતિઓ’ છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed