‘ખૂલ જા સીમ સીમ’ ; મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોદીનો ‘જાદુઇ ચિરાગ’ 32 હજાર કરોડથી વધુની યોજના ભેટ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં થાણેમાં રૂ. 32,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં આ વિસ્તારમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર મહારાષ્ટ્ર … Continue reading ‘ખૂલ જા સીમ સીમ’ ; મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોદીનો ‘જાદુઇ ચિરાગ’ 32 હજાર કરોડથી વધુની યોજના ભેટ કરી