મુંબઈ-હાવડા મેલ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

મુંબઈઃ મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર બોમ્બ દ્વારા બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા … Continue reading મુંબઈ-હાવડા મેલ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર