Monsoon Side Effects: ચિપલુણમાં અચાનક રસ્તા પર આવ્યો મગર, વીડિયો વાઈરલ

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે ત્યારે રત્નાગિરીમાં વરસાદ વરસવાની સાથે જ એક ચોંકાવનારી ઘટના બની હતી. રત્નાગિરીમાં ચિપલુણના ચિંચનાકા ખાતે વરસાદ વરસ્યા બાદ એક આઠ ફૂટ લાંબો મગર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો, જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. #महाराष्ट्र #चिपळूण #कोकण चिपळूण मध्ये शिव नदी पात्रात मगरींची … Continue reading Monsoon Side Effects: ચિપલુણમાં અચાનક રસ્તા પર આવ્યો મગર, વીડિયો વાઈરલ