ચેનચોરીના કેસમાં પકડાયેલા બે રીઢા આરોપી સામે એમસીઓસીએ લગાવાયો

પાલઘર: હત્યાનો પ્રયાસ તેમ જ અન્ય આરોપોનો સામનો કરી રહેલા અને ચેનચોરીના કેસમાં પકડાયેલા બે આરોપી સામે પોલીસે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો છે. ભાંડુપના ટેંભીપાડા વિસ્તારમાં રહેનારી 43 વર્ષની મહિલા 3 જૂને નાલાસોપારામાં હોસ્પિટલમાં દાખલ સગાને મળી પાછી ફરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા શખસોએ તેના ગળામાંનું મંગળસૂત્ર આંચક્યું … Continue reading ચેનચોરીના કેસમાં પકડાયેલા બે રીઢા આરોપી સામે એમસીઓસીએ લગાવાયો