એમબીએના વિદ્યાર્થીએ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં રૂ. 23 લાખ ગુમાવ્યા

નાગપુર: નાગપુરની કોલેજમાં એમબીએનો કોર્સ કરી રહેલા 28 વર્ષના વિદ્યાર્થીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી રૂ. 23 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સ્વાંગમાં 17 નવેમ્બર, 2023ના રોજ ટેલિગ્રામ મેસેજિંગ પ્લેટફોર્મ થકી વિદ્યાર્થીનો સંપર્ક સાધ્યો હતો. વાથોડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પશ્ર્ચિમ બંગાળના હુગલીનો … Continue reading એમબીએના વિદ્યાર્થીએ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં રૂ. 23 લાખ ગુમાવ્યા