‘મરાઠાઓએ દેશ ચલાવ્યો છે, અનામત કેમ માગો છો?’: સમાજને કોણે કર્યો ગંભીર સવાલ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે આખા મહારાષ્ટ્રમાં ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ ગણાતા સંભાજી ભિડે ગુરુજીએ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શ્રી શિવપ્રતિષ્ઠાન હિંદુસ્તાન સંગઠનના પ્રમુખ સંભાજી ભિડે ગુરુજીએ અનામતની માગણી કરી રહેલા મરાઠા સમાજને એક સવાલ પૂછ્યો છે.સંભાજી ભિડે ગુરુજીએ આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતા પૂછ્યું હતું … Continue reading ‘મરાઠાઓએ દેશ ચલાવ્યો છે, અનામત કેમ માગો છો?’: સમાજને કોણે કર્યો ગંભીર સવાલ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed